દેશભરમાં મતદાન યોજાયું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે ત્યારે કુલ 71 બેઠક પર શરેરાશ 60.10 ટકા મતદાન થયું છે, પં.બંગાળમાં સૌથી વધુ 76.47% ટકા મતદાન થયું છે જ્યારે બિહારમાં 53.67% મતદાન, મહારાષ્ટ્રમાં 50.72%, ઉત્તરપ્રદેશમાં 52.90% મતદાન,રાજસ્થાન 62.76 ,ઝારખંડ - 63.40 , જમ્મુ કાશ્મીર - 9.98 , ઓડિશા 64.05% અને અન્ય સમાચાર