ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે થશે ચૂંટણી
ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થશે. આગામી 26મી માર્ચે 4 બેઠકો માટે મતદાન યોજાશે. 26મી માર્ચે ચૂંટણી બાદ મતગણતરી હાથ ધરાશે. ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 1 સભ્યની મુદત પુરી થશે. ચુની ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત્ત થતાં ચૂંટણી યોજાશે. 9 એપ્રિલએ ખાલી થનાર ગુજરાતની 4 અને દેશભરની 73 રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાશે.