જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં પ્રેમનો પાસવર્ડ બદલાતો જાય છે. એવામાં યુવક-યુવતીઓ એકબીજાને પ્રેમ તો કરે પણ તેનું આયુષ્ય ટૂંકું હોય છે. વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી છે. આવો જોઈએ કહાની કે જેમાં રિયલ લવ છે, ઈમોશન છે. સાથે જ અદભુત પ્રેમનું સમર્પણ પણ છે.