J&K: નગરોટામાં આતંકી અથડામણ, 3 આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી અથડામણ. નગરોટામાં CRPF પોસ્ટ પર ફાયરીંગ. ફાયરીંગમાં 3 આતંકીઓ ઠાર. સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કરાયા.