ઝી મીડિયાના એડિટર સુધીર ચૌધરીએ આગામી લોકસભા ચૂંટણી અંગે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી સાથે વિશેષ વાતચીત કરી હતી. જેમાં અરૂણ જેટલીએ આગામી લોકસભા ચૂંટણી અંગે કેટલીક બાબતો પર ચર્ચા કરી હતી.