'મિશન મોદી' પર અરૂણ જેટલીએ ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરી હતી. ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરીએ જેટલી સાથે આગામી લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.