ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ RSSની નજીકના ગણાય છે. ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે.