નિકોલમાં સભાના હોબાળા પછી હાર્દિક પટેલ સાથે ખાસ વાતચીત. વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના પ્રચાર કરવા હાર્દિક પહોંચ્યો ત્યારે લોકો ઉગ્ર થયા અને મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા સભાને સ્થગિત કરવામાં આવી હતી.