ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને હાલ બેહાલ કરી નાખ્યા છે. પાટણના ખેડૂતોએ આ સમસ્યા અંગે સરકાર પાસે માગણી કરી છે કે સરકાર નુકસાનનો સર્વે કરાવીને પાકવીમો આપે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.