પાટણના રાધનપુરથી બદ્રીનાથ ગયેલા યાત્રી ફસાયા, જુઓ વિગત
હાલાણી પરિવારના 8 સભ્યો જોશીમઠ પાસે ફસાયા,જોશીમઠ પાસે ભૂસ્ખલન થતાં સમગ્ર પરિવાર અટવાયો. ભૂસ્ખલન બાદ ભેખડો ધસી પડતા પરિવાર ફસાયો.