યુવતીના મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે પરિવારજનોના ધરણા
અરવલ્લીમાં યુવતીના મોતનો મામલે રેન્જ આઇજી મયંક ચાવડા મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા. માંગણીઓ મામલે પરિવારના પાંચ સભ્યો સાથે પરિવારની બેઠક યોજી હતી. પોલીસ મથકમાં બંધ બારણે સમાધાન પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા એસપી સહીત એસઆરપીની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ ગઈ મોડીરાતથી ઉપવાસ કરી રહ્યા છે. મોડાસા ગ્રામ્ય પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.