અરવલ્લીમાં યુવતીના મોતના મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ છે.