ખ્યાતનામ ગઝલકાર પંકજ ઉધાસે દુનિયાને અલવિદા કહ્યું છે. 72 વર્ષની ઉંમરે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.