પંચમહાલમાં ખેડૂતે સાપને બચકા ભરતા બંન્નેના મોત

પંચમહાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સાપ દ્વારા ખેડૂતને ડંશ દેવાયો હતો. જેનાં જવાબમાં ખેડૂતે સારવાર કરાવવાનાં બદલે ઝેરી સાપને સામે બચતા ભરી લીધા હતા. જેથી સાપનું ત્યાંને ત્યાં મોત થયું હતું. જ્યારે ખેડૂતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.