મોરબી જીલ્લાના માનગઢ ગામે ખેડુતોએ સર્વેની ટીમનો વિરોધ કર્યો હતો. ભારે વરસાદથી ચોમાસામાં ખેતીને થયેલા નુકશાનનો સર્વે હવે કરવા રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.