જામનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી મામલે ખેડૂતોનો હોબાળો મચાવ્યો હતો. હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. નોંધણી પ્રક્રિયામાં ચાલતી લાલિયાવાડી સામે ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો. નોંધણી પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.