વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે... કારણ કે, તે બ્લડ સેલ્સ અને નર્વસ સિસ્ટમની ફંક્શનિંગને મેન્ટને કરે છે... આ વિટામીન નૉનવેજ ફૂડમાં વધારે હોય છે... એટલે કે, મોટાભાગના શાકાહારી લોકો વિટામીન B12ની ઉણપનો શિકાર બને છે...