ફટાફટ ખબર: આજે વિશ્વ કેન્સર નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. `વિશ્વ કેન્સર દિવસ`ની સૌ પ્રથમ વખત ઉજવણી વર્ષ 1933માં જીનેવા, સ્વિત્ઝરલેન્ડ ખાતે કરાઈ હતી. WHO મુજબ વિશ્વમાં દર એક મીનીટે 17 વ્યક્તિઓના કેન્સરથી મોત થાય છે.
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'વિશ્વ કેન્સર દિવસ'ની સૌ પ્રથમ વખત ઉજવણી વર્ષ 1933માં જીનેવા, સ્વિત્ઝરલેન્ડ ખાતે કરાઈ હતી. WHO મુજબ વિશ્વમાં દર એક મીનીટે 17 વ્યક્તિઓના કેન્સરથી મોત થાય છે.