વલસાડ તાલુકામાં દીપડાની દહેશતથી ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે મહિનાથી અનેક વાર વલસાડ તાલુકામાં દીપડો દેખાયો હતો. હવે આ દીપડાએ જાનવરોને શિકાર કરવાનું શરૂ કરતાં ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વલસાડના ચિચાઈ ગામમાં પાર નદી કિનારાના ગામોમાં બકરા-કૂતરાના શિકાર દીપડા કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી.