અમરેલી બીટકોઈન મામલે આખરે ફરિયાદ દાખલ થઈ છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદ દાખલ કરીને એલસીબીના ઈન્સ્પેક્ટર એ એમ પટેલ સહિત 8 પોલીસકર્મીઓના ત્યાં દરોડા પાડ્યાં. પોલીસ પર દરોડા પડ્યાની આ પ્રથમ ઘટના છે.