કચ્છના કંડલા પોર્ટમાં કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ, 4ના મોત
કચ્છના કંડલા પોર્ટમાં કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઊઠતા 4 લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત નાજુક છે અને હજી કર્મચારીઓની શોધખોળ સાથે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.