અરવલ્લી: મોડાસાના ટીંટોઈના ડુંગર પર ભીષણ આગ
અરવલ્લી: મોડાસાના ટીંટોઈના ડુંગર પર ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભારે પવન ફૂકાંવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ આગમાં હજારો વનરાજી બળીને ખાખ થઇ ગઇ છે. ત્યારે વનકર્મીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.