અરવલ્લીમાં ડુંગર પર આગનો સિલસિલો યથાવત્ ...ભિલોડાના રામનગરમાં ડુંગર પર ભીષણ આગ લાગતા મોટી સંખ્યામાં વૃક્ષો બળીને ખાખ...1 કિ.મી વિસ્તારમાં આગથી ભારે નુકસાન...વનકર્મીઓના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ