સુરતમાં ફાયર બ્રિગેડનો સપાટો
સુરતમાં ફાયર બ્રિગેડે મોટો સપાટો નોંધાવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા શ્રીજી આર્કેડમાં અનેક દુકાનોને નોટિસ ફટકારીને સિલ કરવામાં આવી છે.