હિંમતનગર બાયપાસ પાસે વક્તાપુર ખાતે આવેલી કોટન જીનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લાવવા માટે બે તાલુકાની ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો.