મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં આગ લાગવાની ઘટના
મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં આગ લાગવાની ઘટના બની છે. ડેરીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.