રાજકોટના જામકંડોરણા સંઘના ગોડાઉનમાં આગની ઘટના
આજે જામકંડોરણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોએ હંગામો કર્યો હતો. ટેકાના ભાવે વેચેલ મગફળી પરત આવતા ખેડૂતે હંગામો કર્યો હતો. મગફળી વેચવાને લઈને ખેડૂતો દરેક બાબતે હેરાન પરેશાન થઈ રહયા છે. મગફળી વેચાણની નોંધણીથી શરૂ કરીને પૈસા મેળવા સુધીની કામગીરીમાં ખેડૂતોની ખરાબ હાલત છે. આવી હાલત વચ્ચે જામકંડોરણામાં ખેડૂતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા હતા.