સુરત શહેરમાં રઘુવીર એમ્પાયર બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. પુણા રોડ પર આઈ માતા ચોક પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગી હતી.