Lunar Eclipse: વર્ષ 2020નું આજે પહેલું ચંદ્રગ્રહણ, જાણો વિગતો
Lunar Eclipse : આજે 2020નું પહેલું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) છે. રાત્રે સાડા દસથી અઢી વાગ્યા સુધી આ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. ખગોળિય ઘટના નિહાળવવા અમદાવાદ સાયન્સ સિટી ખાતે ખાસ આયોજન કરાયું છે.
આજે 2020નું પહેલું ચંદ્રગ્રહણ છે. રાત્રે સાડા દસથી અઢી વાગ્યા સુધી આ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. ખગોળિય ઘટના નિહાળવવા અમદાવાદ સાયન્સ સિટી ખાતે ખાસ આયોજન કરાયું છે.