મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બુરહાનપુરમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો. જે બાદ જિલ્લાની સુખી નદીમાં ભારે પૂર આવ્યું હતુ.આ દરમિયાન નદી પર પુલ બાંધવાની કામગીરી કરી રહેલા સાત શ્રમિકો સુખી નદીના પૂરમાં ફસાઇ ગયા હતા.