ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વરના નદી કાંઠા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની અનેક વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. શું છે ગ્રામજનોની માગ જોઈએ આ અહેવાલમાં...