કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અમદાવાદની મુલાકાતે હતા ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે નાણામંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાતના ઉદ્યોગોને ધમધમતા કરવા લેખીત રજુઆત કરી હતી.. જીસીસીઆઇએ MSMEના લોન અંગેની સમસ્યા અંગે અને બેંકની NPAની સમય મર્યાદા વધારવા રજુઆત કરી ડબલ લીમીટ કરવા માંગ કરી હતી.