જાણો ગુજરાત બજેટ પહેલાં નાણામંત્રી નીતિન પટેલે શું કહ્યું
ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે બજેટમાં શિક્ષણ, રોજગારી, કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાની જાહેરાતો થઈ શકે તેવી શક્યતા છે.