શોર મંદિરમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો
મહાબલિપુરમ મંદિરની વિશેષ મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ શોર મંદિરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શી જિનપિંગ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ભરત નાટ્યમ, કથકલી નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કથક નૃત્ય સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા. જિનપિંગ પણ ભારતનું સાંસ્કૃતિક નૃત્ય નિહાળીને ખુશ થઈ ગયા હતા.