ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુમાં સપડાયા
ગુજરાત (Gujarat) માં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. સરકારી હોસ્પિટલોની સાથે અનેક ખાનગી હોસ્પિટલ ડેન્ગ્યુ (Dengue) ના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) ડેન્ગ્યુમાં સપડાયા છે. ગીતા રબારીને તાવ આવ્યા બાદ બે દિવસ અગાઉ ડેન્ગ્યુનો રિપોર્ટ કઢાવ્યો હતો, જે પોઝીટિવ આવ્યો હતો. ડેન્ગ્યુ થતા હાલ તેઓ ભૂજ (Bhuj) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ ગીતા રબારીની તબિયત સ્થિર છે.