મીઠાઈના નામે તહેવારોમાં ટેલકમ પાવડર વાળી મીઠાઈઓ વેચી રહ્યા છે મોતના સોદાગરો
ગાંધીનગર નજીક આવેલા જેઠીપુરા અને વલાદ ગામ પાસે ડુપ્લીકેટ માવો બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ છે. આ બંને ફેક્ટરીઓમાં હલકી ગુણવત્તા વાળા પાવડરમાંથી માવો બનાવાતો હતો. બંને ફેક્ટરીઓમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી અને તપાસ કરી તો ખબર પડી કે માવો બનાવવામાં વપરાતો પાઉડર દૂધનો પાવડર નહીં ટેલકમ પાવડર છે.