ભુજના રઘુવંશી નગરમાં 4 લોકોને ફૂડ પોઇઝન થતા તેમને જીકે હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં ફૂડ પોઇઝનથી એક કિશોરી અને 8 વર્ષના બાળકનું મોત થયું છે જ્યારે બાળકોના માતા-પિતા સિરિયસ છે. હકીકતમાં રાત્રીના બહારથી મગાવેલ ભોજન કર્યા બાદ થઈ અસર થઈ છે.