રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં જામીન માટે કરી હતી અરજી.ત્યારે કોર્ટે 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મજૂર કર્યા છે.તો અમિત ચાવડા બન્યાં જામીનદાર..ત્યારે આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેબરના રોજ થશે.