ભરૂચ: કોંગ્રેસમાં એકસાથે 11થી વધુ રાજીનામા. લઘુમતી સમાજના હોદ્દેદારોના રાજીનામાથી ખળભળાટ. મોબલિંચિંગની ઘટના સંદર્ભે કાઢવાની હતી રેલી. રેલીની મંજૂરી ન મેળવી રેલી રદ્દ કરાતા રાજીનામા. હોદ્દેદારો-કાર્યકરોના રાજીનામાથી કોંગ્રેસમાં દોડધામ.