રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ `સમાચાર ગુજરાત`
બનાસકાંઠાના સુઈગામના મેઘપુરાની સીમમાં તીડની દવાનો છંટકાવ કરવામાં આવ્યો.તીડના ઈંડા અને બચ્ચાઓના ઝૂંડ દેખાતા દવાનો છંટકાવ કરવામાં આવ્યો.જિલ્લા ખેતીવાડી અને તીડ નિયંત્રણ અધિકારીઓએ દવાનો છંટકાવ કર્યો.ત્યારે દવાના છંટકાવ બાદ તીડના ઈંડા અને બચ્ચાનો નાશ થવાની આશા સાથે સ્થાનિકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો.