દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'એ 31 મેના રોજ રિલીઝના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. સેલેબ્સે આ ખાસ અવસર પર જોરદાર ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ શેર કરી છે, જેમાં દીપિકા તેના એક્સ બોયફ્રેન્ડની બાહોમાં જોવા મળી રહી છે.