ભાજપ નેતા અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું કે "હું ભાજપ નો કાર્યકર છું અને છેલ્લા શ્વાસ સુધી રહીશ.સક્રિય રાજકારણમાં ચોક્કસ રહીશ પણ વિધાનસભા ચૂંટણી નહીં લડું. વધુમાં કહ્યું હતું કે પેહલા કરેલી જાહેરાત પ્રમાણે અમરેલીથી વિધાનસભા ચૂંટણી નહીં લડે.