સુરતમાં FRCએ સ્કૂલોની ફી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતની સ્કૂલોની ફી જાહેર કરી છે. વર્ષ 17-18, 18-19 અને 19-20ની ફી જાહેર કરાઈ છે. સુરતની 12, નવસારીની 2, વલસાડની 6 અને ભરૂચની 5 સ્કૂલોની ફી જાહેર કરી છે. શાંતિ એશિયાટિકની રૂપિયા 90820 સુધીની ફી ઘટાઈ છે.