બનાસકાંઠાના વાવ તાલુકામાં ફરીવાર તીડનું આક્રમણ
બનાસકાંઠાના વાવ તાલુકામાં ફરીવાર તીડનું આક્રમણ થયુ છે. તીડ વાવ તાલુકાના કુંડાળીયા ગામે જોવા મળ્યા. જેથી ખેડૂતો ખેતર તરફ દોડી આવ્યા હતા. પવનની દિશા બદલાતા ફરી તીડ વાવ તાલુકા તરફ આવ્યા છે. આ સંજોગોમાં તીડને ભગાડવા માટે ખેડૂતો થાળી લઈને ખેતરમાં દોડી આવ્યા હતા.