RTO કરેલા બેકલોગ એન્ટ્રી અપડેટની ખાસ નોંધ લે અમદાવાદીઓ....
અમદાવાદમાં RTOએ વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે. આજથી બેકલોગ એન્ટ્રી માટે અરજદારોએ RTO ઓફિસના ધક્કા નહિ ખાવા પડે. અરજદાર ઘરે બેસીને ઓનલાઈન બેકલોગ એન્ટ્રી જાતે જ કરી શકશે. અંદાજે 70 લાખ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સના બેકલોગ હજુ પણ છે. અરજદારે કરેલી ઓનલાઇન એન્ટ્રી RTO ઓ દ્વારા વેરીફાય કરાશે.