વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીગ્નેશ મેવાણી આમને સામને આવ્યા હતા. જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, નીતિન પટેલ માત્ર ઉતર ગુજરાતનાં એક જ્ઞાતિ પાટીદાર જ્ઞાતિનાં નેતા છે. નીતિન પટેલ, તમે એક ટમ પુરતા જ છો. હવામાં હલકું ફૂદું બહું ઊંડે તેમ તમે ઊંડો છો. હું કોઈ જ્ઞાતિનો નેતા નથી માત્ર એક કાર્યકર છું.