ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન,અત્યારસુધી પાર્ષદ વિભાગમાં 95 ટકા, સાધુ વિભાગમાં 90 ટકા, ગૃહસ્થ વિભાગમાં 35 ટકા મતદાન નોંધાયું, આચાર્ય પક્ષે દેવ પક્ષ પર ડમી મતદાનની વ્યક્ત કરી આશંકા