ગામડુ જાગે છે...
(1) પાક વિમાના નામે ખાનગી કંપનીઓને ઘી કેળા છે તો બીજી તરફ ખેડૂતોને પ્રીમિયમ ભર્યા છતા પણ વળતર નહી મળતું હોવાનાં કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. (2) દીવતણ ગામનાં આદિવાસીઓનાં વિકાસ માટે દિવઘાટનો ઇકો ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. 3.53 કરોડનાં ખર્ચે દેવઘાટને પર્યટન સ્થળ તરીકેવિકાસ કર્યો છે. આના થકી આસપાસના ગામમાં રહેતા આદિવાસીઓનો વિકાસ થાય તેવો ઉદ્દેશ્ય.
(1) પાક વિમાના નામે ખાનગી કંપનીઓને ઘી કેળા છે તો બીજી તરફ ખેડૂતોને પ્રીમિયમ ભર્યા છતા પણ વળતર નહી મળતું હોવાનાં કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(2) દીવતણ ગામનાં આદિવાસીઓનાં વિકાસ માટે દિવઘાટનો ઇકો ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. 3.53 કરોડનાં ખર્ચે દેવઘાટને પર્યટન સ્થળ તરીકેવિકાસ કર્યો છે. આના થકી આસપાસના ગામમાં રહેતા આદિવાસીઓનો વિકાસ થાય તેવો ઉદ્દેશ્ય.