ગામડું જાગે છેઃ ઉનાના સનખડામાં પૂલ બનાવવાની સમસ્યાનો આવ્યો ઉકેલ
સાચી દિશામાં ન્યૂઝ બનાવીને લોકોની સમસ્યાને યોગ્ય રીતે વાચા આપવામાં આવે તો લોકોની સમસ્યાનો અંત આવી શકે છે અને ઝી 24 કલાક એ દિશા માં હંમેશા તત્પર રહે છે. ખેડૂત મિત્રો... ઉનાના સનખડામાં માલણ નદી અને રાવલ નદી પર આઝાદીથી અત્યાર સુધી પુલ ની સમસ્યા હતી અને લોકો ની આ સમસ્યા ને વાચા આપવાનું કામ ઝી 24 કલાકે કર્યું.