છોટાઉદેપુરની નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડુ પડવાની સાત ગામોમાં પાણી ફરી વળ્યા હતા જના કારણે 1 હજાર હેક્ટરની ખેતીમાં નુકશાન થયું હતું.